${a_1},{a_2},.......,{a_{30}}$ એ સમાંતર શ્રેણીમાં છે. $S = \sum\limits_{i = 1}^{30} {{a_i}} $ અને $T = \sum\limits_{i = 1}^{15} {{a_{2i - 1}}} $. જો ${a_5} = 27$ અને $S - 2T = 75$ , તો $a_{10}$ મેળવો.
$52$
$57$
$47$
$42$
$5, 8, 11, 14, .......$ મું શ્રેણીનું કયું પદ $320$ છે ?
ત્રણ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો તેના લઘુગુણક.......
જો $a,b,c,d$ અને $p$ જુદી જુદી વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી $(a^2 + b^2 + c^2)\ p^2 - 2p (ab + bc + cd) + (b^2 + c^2 + d^2) \leq 0$, થાય તો ....
એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક $Rs. \,3,00,000$ છે. તેની આવકમાં પછીનાં $19$ વર્ષ સુધી પ્રતિ વર્ષ $Rs.\,10,000$ નો વધારો થાય છે. તો તે $20$ વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે ?
જો ${\log _3}2,\;{\log _3}({2^x} - 5)$ અને ${\log _3}\left( {{2^x} - \frac{7}{2}} \right)$ સંમાતર શ્રેણીમાં હોય તો $x$= _________.